Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

અહેમદ પટેલને જન્મદિનની શુભેચ્છા પાઠવતા બ્રિજેશ મેરજા

રાજકોટઃ આજે ર૧ જુલાઇએ કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અને રાજયસભાના સભ્ય શ્રી અહેમદ પટેલના જન્મદિન નિમિતે મોરબીના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજાએ નવી દિલ્હી ખાતે તેમને મળી શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર.

(3:45 pm IST)