Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

થરાદની મુખ્યબજારમાં ટ્રાવેલ્સની આડમાં પૉશ ડોડોના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ

પોલીસે રાધેશ્યામ ટ્રાવેલ્સના સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી

થરાદના મુખ્ય બજારમાં આવેલ રાધેશ્યામ ટ્રાવેલ્સની દુકાનમાં ટ્રાવેલ્સના ધધાંની આડમાં પોષશ ડોડાનું ગેકાયદેસર વેચાણ થતું હોવાની બાતમી મળતાં થરાદ પોલીસે રેડ કરી હતી. જેમાં પીઆઈ સહિત પોલીસ કાફલો જોડાયો હતો

  . દુકાનમાં તપાસ કરવામાં આવતાં પોશ ડોડા મળી આવ્યાં હતાં. પોલીસે રાધેશ્યામ ટ્રાવેલ્સના સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. પોશ ડોડા કયાંથી આવ્યાં અને કોને પહોંચાડવામાં આવવાના હતાં તેની તપાસ કરવામાં આવી રહી છે

(1:29 pm IST)