Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

નવસારીના ચીખલીના ખાબડામાં મકાન ધરાશાયી :વૃઘ્ધનું મોત :વૃદ્ધાને ઇજા

 

નવસારીના ચીખલી તાલુકાના ખાભડા ગામે એક કાચું મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક 68 વર્ષીય વૃદ્ધનું દબાઇ જવાથી મોત થયું હતું. જયારે અન્ય એક મહિલા વૃદ્ધને સામાન્ય ઇજાઓ થઇ હતી. ઘટનાની મામલતદાર અને પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

(11:27 pm IST)