Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ધોળકામાં ધોધમાર વરસાદ :અનેક વિસ્તારોમાં પાણી ભરાયા :ગટરો પણ ઉભરાઈ

 

ધોળકામાં વરસાદ પડતા શહેરમાં પાણી ભરાયું હતું. મહમદી સ્કૂલ રોડ, બજાર રોડ, મલાવ તળાવ, દાદાના દવાખાના રોડ, સેવા સદન, ખાન તળાવ તેમજ આરોગ્ય કેન્દ્ર જવાના રોડ પર પાણી ભરાયા હતા. અમુક જગ્યાએ ગટરો ઉભરાતા ભુગર્ભ ગટરની કામગીર પર અનેક સવાલો ઉઠયા હતા.

(10:05 pm IST)