Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

રાજપીપળામાં ગાજવીજ સાથે વરસાદ ઠંડક સાથે લાઈટગુલ :અંધારપટ છવાયો

નર્મદા જિલ્લાના રાજપીપળામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો છેલ્લા એક અઠવાડિયા થી પડી રહેલી આકરી ગરમી બાદ ગાજવીજ સાથે વરસાદ શરુ થતા લાઈટો ગઈ હતી સમગ્ર પંથક માં ઠંડક સાથે અંધારપટ છવાયો હતો .

 અઠવાડિયા બાદ બીજી ઇનિંગ માં આવેલા વરસાદ ના કારણે ધરતીપુત્રો માં આનંદ જોવા મળ્યો હતો પરંતુ શહેરમાં મામૂલી વરસાદ માં પણ વીજળી જવાનો સીલસીલો યથાવત રહેતા લોકો વરસાદ સાથે અંધારામાં રહ્યા હતા .

 

(11:40 pm IST)