Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

બાવળામાં પાર્ક કરેલી ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો : 18 લાખના દારૂ સાથે 28 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદના બાવળામાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સાણંદ ચોકડી પાસેથી બાતમીના આધારે ટ્રક ઝડપી પાડી છે. સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાં ચેકીંગ કરતા દારૂ મળી આવ્યો છે. 18 લાખના દારૂ સાથે કુલ 28 લાખનો મુદામાલ પોલીસ જપ્ત કરવામાં આવ્યો છે.

(7:17 pm IST)