Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

સુરતમાં કાલા ડિબાંગ વાદળાઓ વચ્ચે મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી

 

સુરતમાં  કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની મહેર થઇ હતી. ભારે ઉકળાટની સ્થિતિ વચ્ચે ઝરમર વરસાદની પધરામણી થઇ હતી. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાની શહેરમાં નહિવત હાજરીને કારણે લોકો ચિંતિત બન્યા હતા. શહેરમાં મેઘરાજાની ધીમીધારી એન્ટ્રીને લઇ ગ્રામ્ય વિસ્તારના લોકોને વરસાદની આશા બંધાઇ છે.

(10:31 pm IST)