Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર પદે ફરજ બજાવી ચૂકેલા અજય ભાદુની મહામહીમ રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી પદે નિમણુંક

રાજકોટ : મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂકેલા ૧૯૯૯ કેડરના આઈએએસ અધિકારી અજય ભાદુની દેશના મહામહીમ રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરીની મહત્વની જવાબદારી સુપ્રત થઈ છે : નોંધનીય છે કે અજય ભાદુએ રાજકોટમાં તેઓના મ્યુનિસિપલ કમિશ્નરના કાર્યકાળ દરમિયાન રૂડા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટોની સુવિધા ઉપલબ્ધ કરાવેલી અને શહેરમાં પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધના કાયદાનો કડક અમલ શરૂ કરાવ્યો હતોઃ રાજકોટમાંથી તેઓની રાજય સરકારમાં બદલી થઈ હતી તે વખતે શહેરીજનોએ શ્રી ભાદુનું ભવ્યાતિભવ્ય સન્માન કર્યુ હતું.

(4:40 pm IST)