Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

CA ફાઈનલનું પરિણામ જાહેર:27,67 ટકા રિઝલ્ટ:ટોપ 50માં ગુજરાતના 16 વિદ્યાર્થી

અમદાવાદ :મે, 2018માં ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી CA ફાઈનલ પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર કરી દેવામાં આવ્યુ છે. જેમાં જૂના અને નવા બંન્ને કોર્સના પરિણામ જાહેર કરાયા છે. આ વર્ષે 27.67 ટકા પરિણામ આવ્યું છે. મે, 2018માં લેવામાં આવેલી જૂના અને નવા કોર્સની ફાઈલ પરીક્ષાના ટોપ 50 વિદ્યાર્થીઓમાં 16 ગુજરાતના વિદ્યાર્થીઓ છે.

 

(12:53 pm IST)