Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

મહેસાણામાં ધીમીધારે વરસાદ :ગોપીનાળામાં કેડ સમાણાં પાણી: ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

મહેસાણામાં મેઘરાજાનું ધીમીધારે વરસાદ શરૂ થયું હતુ. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પહેલા વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ હતી. મહેસાણાના ગોપીનાળામાં કેડસમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

(1:10 am IST)