Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સાબરકાંઠા જિલ્લામાં અનરાધાર વરસાદ :ઇડરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાયા

સાબરકાંઠામાં આજે પણ મેઘરાજાએ પોતાની અનરાધાર બેટિંગ યથાવત રાખી છે. ઈડરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે..જેથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. ઈડરમાં ઘણા સમય બાદ મેઘરાજાની પધરામણી થતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.

(1:06 am IST)