Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 28 ટકા,દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયોમાં 27 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં 44 ટકા પાણીનો સંગ્રહ

 

અમદાવાદ :ઉતર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૮.૯૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૮.૯૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૭.૦૧ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૦.૦૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૪.૩૭ એમ રાજયમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૨.૯૪ ટકા એટલે ,૮૩,૩૧૧ મીટર ઘન ફૂટ છે.

(12:03 am IST)