Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વલસાડ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

મહિલાઓ માટે સંજીવની સમાન 181 ની ટીમ બની

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ જિલ્લાની અંદર 181 ની ટીમે મહિલાઓને લગતા તેમજ પારિવારિક ઝગડાનું નિવારણ લાવવામાં 181 ની ટીમ સંજીવની સમાન બની છે જ્યારે 181 મહિલા ટીમનું પત્રકાર વેલ્ફેર એસોસીએશન દ્વારા સન્માન પણ થઇ ચૂક્યું છે 181 ની ટીમના  ગાયત્રી રાઠોડ ને સુરત રેન્જ વડા ડો રાજકુમાર પાંડિયન દ્વારા સન્માન પત્ર અપાયું હતું.21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેની ઉજવણીના ભાગરૂપે વલસાડ 181 મહિલા હેલ્પ લાઇન દ્વારા યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તેમાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ કાઉન્સેલર પર હાજર રહ્યા હતા

(9:31 pm IST)