Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ગોધરામાં સસ્તા અનાજની દુકાનમાં ફિંગર પ્રિન્ટ નહિ બઘડાટી ,દુકાનમાં તોડફોડ ,કોમ્પ્યુટર સહિતને નુકશાન

ગોધરમાં ગુહ્યા મહોલ્લા ખાતે અશરફ ભટુકની સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ વિતરણ દરમ્યાન ઓનલાઈન ફીંગર ન મળતા ખાલીદ મણકીએ અશરફ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. દુકાનમાં તોડફોડ કરી કોમ્પયુટર સહીતના સાધનોનો નુકસાન કર્યુ હતુ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. બનાવ અંગે બી ડીવીઝન પોલીસમાં ગ્રાહક ખાલીદ મણકી સામે ફરિયાદ કરવામાં આવી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:04 pm IST)