Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ગુજરાત કેડરની આઇએએસ ઓફિસરોની લોબી રૂપાણીથી નારાજ

રૂપાણી સરકારની મુશ્કેલીઓ વધવાના સંકેતઃ ગુજરાતમાં ગુજરાતી અધિકારીએ કોરાણે મુકાયાનો કચવાટઃ આઇએએસ ઓફિસરમાં નોર્થ સાથે અને સાઉથ લોબીના વર્ચસ્વનો આક્ષેપઃ નારાજ ગુજરાતી આઇએએસ અધિકારીઓએ બનાવ્યું વ્હોટસએપ ગ્રુપઃ અધિકારીઓએ આ વ્હોટસએપ ગ્રુપમાં મન કી બાતને આપી વાતઃ અધિકારીઓમાં અન્યાયની લાગણી ચરમસીમાએ

(4:07 pm IST)