Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

નીતિન પટેલ છ દિવસ માટે બનશે ગુજરાતના મુખ્યમંત્રી

ગાંધીનગર :ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સૌપ્રથમ વખત તારીખ 26 જૂનથી ઇઝરાયલના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે તેમના સ્થાને છ દિવસ માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવામાં આવશે. છ દિવસના મુખ્યમંત્રીના આ પ્રવાસ દરમિયાન તેમની સાથે અન્ય આઠ સભ્યોની ટીમ પણ હશે.

(8:52 pm IST)