Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

અકસ્‍માતનું પ્રમાણ ઘટાડવા અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્‍શનમાં:સ્‍પીડ લીમીટ કરી

એસ.જી.હાઈવે પર ૭૦થી વધુ ઓવરસ્‍પીડે વાહન દોડાવશો તો પ્રથમ વખત થશે ૨ હજારનો દંડ, બીજી વખત ૪ હજારનો દંડ અને ત્રીજી વખત ઓવરસ્‍પીડમાં ઝડપાયા તો લાઇસન્‍સ થશે સસ્‍પેન્‍ડઃસ્‍પીડોમીટર કેમેરા લગાડ્‍યા

 

(2:41 pm IST)