Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અધિક કલેકટર કક્ષાના ૮ અધિકારીઓની બદલી

ગાંધીનગર તા.૨૧: રાજય સરકારે આજે અધિક કલેકટર કક્ષાના ૮ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે તે નીચે મુજબ છે

ક્રમ

નામ

હાલની જગ્યા

બદલી

આર.એમ તન્ના

નાયબ વિકાસ કમિશ્નર

પ્રા. ન.પા.કચેરી અમદાવાદ

કે.જે. બોડેર

પ્રોજેકટ વહીવટદાર સોનગઢ

પ્રા.ન.પા.કચેરી ગાંધીનગર

આર.આર. ડામોર

નાયબ સચિવ એટીવીટી

પ્રા.ન.પા. કચેરી ભાવનગર

બી.એચ. પાઠક

નિયામક ડીઆરડીએ જામનગર

પ્રા.ન.પા. કચેરી સુરત

વી.એન. શાહ

અધિક નિયામક રોજગાર તાલીમ

પ્રા.ન.પા. કચેરી વડોદરા

એન.જે. માલવિયા

ડે.મ્યુ. કમિશ્નર અમદાવાદ

મ્યુ. વહીવટ કચેરી ગાંધીનગર

વી.કે. મહેતા

નિયામક ડીઆરડીએ બનાસકાંઠા

ડે.મ્યુ. કમિશ્નર અમદાવાદ

એન.વી. ઉપાધ્યાય

નિયામક ડીઆરડીએ દાહોદ

ડે.મ્યુ. કમિશ્નર, સુરત

(3:49 pm IST)