Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વાપીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ :પવનને કારણે બીજું ગોડાઉન પણ લપેટમાં: ત્રનન ફાયર ફાયટરો દોડ્યા

 

વાપીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી છે પવનને કારણે આગ બાજુના ગોડાઉનને પણ લપેટમાં લીધું છે ઘટનાની જાણ થતા ત્રણ ફાયર ફાયટરો દોડી ગયા છે

 

મળતી વિગત મુજબ વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ભંગારના ગોડાઉન પ્લાસ્ટિકના બંડલોને કારણે આગે ભીષણ સ્વરૂપ લીધું છે. જીઆઈડીસીના ત્રણ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે પવનને કારણ આગ વધુ ફેલાતાં બાજુમાં આવેલા બીજા ગોડાઉનમાં પણ આગ લાગી છે. જેને કારણે આસપાસમાં રહેણાંક વિસ્ચારમાં અફરાતફરી મચી મચી છે.

 

(9:54 pm IST)