Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

અમદાવાદમાં 14 દિવસ કોરન્ટાઇન રહેવાનો ભંગ કર્યો

અમદાવાદ : સિંગાપોરથી અમદાવાદ આવેલા યુવકને 14 દિવસ ક્વોરેન્ટાઇન - અલગ રહેવાના હુકમનો ભંગ કરી લગ્ન પ્રસંગમાં ગયેલ, ઓઢવના યુવક સામે જાહેરનામા ભંગની ફરિયાદ થઇ છે નવરંગપુરા કોરન્ટાઇન સેન્ટરમાં મોકલી આપ્યો છે

(8:58 am IST)