Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સાબરકાંઠાના કાવા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ૧૨ હજારની લાંચ લેતા ઝડપાયા

રાજકોટઃ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કાવા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ભરતકુમાર વેનાભાઇ ચમાર રૂપિયા ૧૨ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે.

(8:21 pm IST)