Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ગુજરાતની ક્રાઇમ કુંડળીઃ દરરોજ સરેરાશ ૧૮ આપઘાત, ૩ ખૂન

બે વર્ષમાં ૧ર૭પ૮ લોકોએ જીવ આપ્યા, રર૧૧ના જીવ લેવાયા

ગાંધીનગર, તા. ર૧ :  સલામત અને શાંત રાજયની વાહવાહી લૂંટતા ભાજપના રાજમાં રાજયમાં બે વર્ષમાં થયેલ ૧ર૭પ૮ આત્મહત્યા રર૧૧ ખુન અને રર૧પ ખુનની કોશિષના આંકડાઓ મુજબ રોજ ૧૮ નાગરિકો આત્મહત્યા કરે છે, રોજ ૩ કરતા વધુ ખુન થાય છે અને ૩ કરતા વધુ ખુનની કોશિષ થાય છે. સરકારે વિધાનસભામાં આપેલ સોરાષ્ટ્રની  દ્રષ્ટિએ ઓ મુજબ છે. 

જિલ્લાનું નામ

આત્મહત્યા

ખૂન  

    ખુનની કોશિષ

જામનગર

૮૬૦

પ૬

ર૪૧

અમરેલી

૪ર

૩૭

૪૮

બોટાદ

૧૪

૩૪

ર૦

પોરબંદર

૪૧૬

૩૧

ર૧

દેવભૂમિ દ્વારકા

ર૯૮

રર

ર૪

રાજકોટ

૧૬૦૧

૧૬ર

૧ર૮

જુનાગઢ

૭૭૩

૬૪

પ૬

સુરેન્દ્રનગર

૩૧૭

૭૬

૭૮

મોરબી

૪પર

૬૧

૪૮

ભાવનગર

૪૩

૯૩

પ૬

ગીર સોમનાથ

રપ૦

૧૯

૩૬

(4:48 pm IST)