Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ગુજરાતમાં હેલ્થ પરમીટો આપવા કે પરમીટો રિન્યુ કરવાનું તાકીદની અસરથી બંધ કરવાનો હૂકમઃ દારૂ પરમીટધારકોની માઠી દશા

નશાબંધી અને આબકારી નિયામકે તાકીદના આદેશ આપ્યાઃ ગાંધીનગર ખાતે અધિક મુખ્ય સ્ચિવશ્રીના સ્થાને મળેલી બેઠકમાં તાકીદની અસરથી તમામ હેલ્થ પરમીટો આપવા કે રીન્યુ કરાવવાની કામગીરી (દારૂની પરમીટો આપવા કે રીન્યુ કરાવવાની કામગીરી) બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

(3:49 pm IST)