Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ઘરની અગાસી ઉપર સોલાર રૂફટોપ લગાવોઃ સબસીડી મેળવવી હોય તો

૨૮મી ફેબ્રુઆરી સુધી અરજી કરી દેવી

સોલાર રૂફટોપ લગાવવાનો ખર્ચ માત્ર ૩ થી ૩.૫ વર્ષની આસપાસ વસુલ થાય છે. ત્યારબાદ ઉત્પન્ન થયેલ વીજળી બાકીના ૨૨ વર્ષ સુધી મફતમાં મેળવો અને પર્યાવરણને બચાવવામાં ભાગ લ્યો, તમને ખબર છે કે જે આપણે એક યુનીટ વીજળી વાપરીએ છીએ તે એક યુનિટ વીજળી બનાવવા પાછળ એક કિલો કોલસાનો ઉપયોગ થાય છે. અને આ એક કિલો કોલસો બળવાથી વાતાવરણમાં ૦.૨૮૩૦૭ કિ.ગ્રા. કાર્બન ડાયોકસાઇડ વાતાવરણમાં ભળે છે જે  પર્યાવરણને કેટલુ નુકશાન કરે છે તે તો તમે જાણો છો ? તેમજ પૃથ્વીના પેટાળમાંથી કોલસો પણ હવે ખુટી રહયો છે. તો આપણે આપણી પૃથ્વીને બચાવવા  આજે જ છત પર સોલાર પ્લાન્ટ લગાવો. વધુ માહિતી માટે સુર્ય કમલ પ્રા.લી. કંપનીનો સંપર્ક કરવો. રજીસ્ટ્રેશન કરવા માટે મુકેશ પરમારઃ મો.૯૮૨૫૧ ૫૮૩૩૧

(11:42 am IST)