Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો આમને-સામને : પરેશ ધાનાણીએ કહ્યું ભંગારમાંથી બનાવાયુ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી

સરદાર પટેલ દેશનું ગૌરવ છે : બધા સરદાર પટેલને માન આપે છે : મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન : વિધાનસભા અધ્યક્ષે કહ્યું પરેશભાઈ શબ્દ પાછા ખેંચે : પરેશભાઈએ ગંભીર ભૂલ કરી : માફી નહિં માંગે તો કોંગ્રેસના ધારાસભ્યોએ કિંમત ચૂકવવી પડશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈનું નિવેદન : પરેશભાઈ માફી નહિં માગે તો ભાજપ ઠેર-ઠેર વિરોધ કરશે : ભાજપ શાસનમાં બંધારણ ખતરામાં હોવાનું અને સરકારે સરદારનું અપમાન કર્યાનું તેમજ ભંગારના ભૂક્કામાંથી પ્રતિમા બનાવાયાનો ઉલ્લેખ કરતા વિપક્ષી નેતા પરેશ ધાનાણી

(6:07 pm IST)