Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

આબુરોડ પાસે જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત

ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો : ઇજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલે ખસેડાયા

આબુરોડ પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં જીપમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા છે. જયારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જાણવા મળ્યા મુજબ ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો ઇજાગ્રસ્તોને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી ગયા હતા. અકસ્માતનો ભોગ બનનારા લોકોના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

(11:21 am IST)