Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ડો.બિમલ એન પટેલની રક્ષા શક્તિ યુનિવર્સિટીના નવા જનરલ તરીકે નિયુકતી : ત્રણ વર્ષ કાર્યકાળ સંભાળશે

અમદાવાદ : ગુજરાત સરકારે ડો બિમલ એન પટેલની રક્ષા શક્તિ યુનિવર્સિટીના નવા જનરલ તરીકે નિમણૂંક કરી છે. અગામી ત્રણ વર્ષ સુધી તેઓ આ કાર્યભાળ સંભાળશે.

ડો બિમલે ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીમાં 10 વર્ષ સુધી કામ કર્યું છે. અને તેઓ ભારત સરકારની નેશનલ સિક્યોરિટી એડવાઈઝરીના મેમ્બર પણ છે.

(1:50 pm IST)