Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર પણ સાયબર માફિયાઓનો શિકાર.

Ips અજય ચોધરી નું નકલી એકાઉન્ટસ બનાવાયું, સાયબર ક્રાઇમમા ફરિયાદ : ખળભળાટ

રાજકોટ તા.  અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચોધરી નું કોઈ દ્વારા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવતા ખળભળાટ મચી ગયો છે.
ભૂતકાળમાં રાજકોટ રૂરલ એસપી અને પોરબંદર એસપી તથા રાજકોટમાં આર્મ્સ યુનિટ વડા તરીકે ફરજ બજાવી ગયેલા  આઇપીએસ દ્વારા પોતાના નકલી એન્કાઉન્ટસ્ અંગે સાયબર ક્રાઈમ મા ફરિયાદ કરી છે. તેવો દ્વારા પોતાના પરિચિત લોકોને પોતાના નામે કોઇ રકમ માંગણી થાય તો પ્રતીઉતર આપવાને બદલે પોલીસને જાણ કરવા વિનંતી કરી છે.

(9:01 pm IST)