Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ગો કોરોના ગો :વલસાડ જિલ્લામાં આજે ૯ કેસો નોંધાયા : એક દર્દીનું અવસાન : ૨૮ દર્દીઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :વલસાડ જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૧૦ મી જૂન નાં રોજ માત્ર ૯ નવા કેસો સામે આવેલ છે અને એક દર્દી નું અવસાન થયેલ છે જેની સામે ૨૮ દર્દી ઓ સાજા થઈ શક્યા છે, જીલ્લામાં હાલ ૧૨૮ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:00 pm IST)