Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અમદાવાદ:વિજયનગર પોલીસે રાજસ્થાનની રાણિ બોર્ડર પાસે 9.96 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ચાલકની ધરપકડ કરી

વિજયનગર:પોલીસે રાજસ્થાનની રાણી બોર્ડર રૂ..૯૬લાખના વિદેશી દારૂ સાથે તેના ચાલકની પ્રોહીબિશન એકટ અન્વયે  ધરપકડ કરવામાં  આવી હતી અને  ગાડી અને મોબાઈલ સહિત રૂ.૧૩.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 વિજયનગર પો... જે.જે.ચાવડા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન  મળેલ મુજબ હરીયાણા થી એક લાલ કરલની આયસર ગાડીની પાછળના ભાગે ગુપ્ત ખાનુ બનાવી તેની અંદર વિદેશી દારૂ ભરી ખેરવાડા થઇ ઇડર તરફ આવે છે.   બાતમી આધારે રાણી રાજસ્થાન બોર્ડર પર નાકાબંધી કરવામાં આવી હતી  ગાડી આવતા બેરીકેટીંગ કરીઆરોપી સહદેવ  રામનિવાસ કપતાનસિંઘ  જાટ (રહે.આસૌદા પોસ્ટ ટોડરાણ તા.બહાદુરગઢ જી.ઝજ્જર હરીયાણા) ને કોર્ડન કરી પકડી પાડી આરોપી પાસેથી ગાડીમાંથી ભારતની બનાવટની વિદેશી દારૂ ની કુલ બોટલ નંગ ૧૨૪૮ જેની કિ. રૂ. ,૯૬,૮૦૦/- તથા વીવો મોબાઇલ કિં.રૂ.,૦૦૦/- તથા ગાડીની કિં.રૂ.,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૩,૦૧,૮૦૦/- નો મુદ્દામાલ સાથે પકડતી પાડી ગણનાપત્ર કેસ શોધી આગળની તપાસ વધુ રવામાં આવેલ છે.

(5:28 pm IST)