Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સુરતમાં ૨૦૦ બેડની હોસ્પિટલ બે દિ'માં જ શરૂ

રાજકોટઃ સુરતના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી ના નેતૃત્વમાં અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ૨૦૦ બેડની અટલ સંવેદના કોવિડ કેર હોસ્પિટલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે..આવનાર બે દિવસમાં જ હોસ્પિટલ કાર્યરત થશે..

(12:42 pm IST)