Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

સંતોએ પણ ફરજ બજાવી

વડોદરાના બાલાજીપુરા પ્રાથમિક સ્‍કુલના કેન્‍દ્રમાં મતદાન કરવા માટે લાઈનમાં ઉભેલા અટલાદરા સ્‍થિત સ્‍વામીનારાયણ મંદિર સંતો નજરે પડે છે.

(1:35 pm IST)
  • ઈશાંત ટેસ્ટની સદી ફટકારશે : આગામી ૨૪મીથી મોટેરા સ્ટેડિયમ ખાતે ડે એન્ડ નાઈટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઈશાંત શર્મા પોતાના ટેસ્ટ કેરીયરનો ૧૦૦મો ટેસ્ટ રમનાર છે તેણે ૯૯ ટેસ્ટ મેચમાં ૩૦૨ વિકેટો ઝડપી છે. access_time 2:41 pm IST

  • આ એવી સરકાર છે કે જે લોકોને ડરાવીને રાજ કરે છે : સરકારના ડરથી મહાનુભાવો મોઢું બંધ રાખે છે : ખેડૂત આંદોલન સહીત જુદા જુદા પ્રશ્ને મૌન રાખવા મજબુર ફિલ્મી કલાકારો પ્રત્યે સહાનુભતિ દાખવું છું : પૂર્વ મિસ ઇન્ડિયા અને બૉલીવુડ સેલિબ્રિટી ગુલ પનાગ access_time 1:12 pm IST

  • અખિલ ભારતીય બાર પરીક્ષા XVI (AIBE XVI) એક મહિના માટે મુલતવી રાખવામાં આવી છે અને હવે 21 માર્ચના બદલે 25 એપ્રિલ, 2021 ના ​​રોજ યોજવામાં આવશે. આ બાબતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) એ રવિવારે એક જાહેરનામું બહાર પાડીને આ માટેના સુધારેલા શેડ્યૂલની જાણ કરી હતી. access_time 8:42 pm IST