Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

દેશની તમામ યુનિ,માં પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયા પર રોક લગાવવામાંગ સાથે જાહેરહિતની અરજી

યુજીસી, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને નોટિસ ફટકારતી હાઇકોર્ટ

દેશની તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયા પર હાલ રોક લગાવવાની માગ સાથે જાહેરહિતની અરજી કરાઈ છે આ અરજીને પગલેયુજીસી, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને  હાઇકોર્ટ દ્વારા નોટીસ ફટકારાઇ છે

યુજીસીની એપ્રિલની માર્ગદર્શિકાના આધારે યુનિવર્સિટીઓએ શરૂ કરેલ કાર્યવાહી, કેન્દ્રીય ગૃહ વિભાગના દિશાનિર્દેશથી વિપરીત છે હોવાનું અરજદારે જણાવ્યું છે

 

(6:33 pm IST)