Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સુરતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો : નવા 191 કેસ પોઝીટીવ: શહેરના 174 અને જિલ્લાના 17 કેસ નોંધાયા: કુલ કેસ 4839

સુરતમાં આજે 191 કોરાના પોઝિટીવ કેસ મળી આવ્યા છે જેમાં સુરત શહેર ના 174 અને જિલ્લામાં 17 કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં સુરત શહેર અને અન્ય જિલ્લા ના કુલ 4839 કોરાના પોઝિટીવ કેસ છે જેમાં 2929 સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે

(9:10 pm IST)