Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

અમદાવાદના એલિસબ્રિજમાં માહિતીને આધારે પોલીસે સ્પા ચલાવતી મહિલાને ત્યાં દરોડા પાડી માલકીનની ધરપકડ કરી

અમદાવાદ:એલિસબ્રિજમાં ભુદરપુરા રોડ શ્રીકૃષ્ણ કોમ્પલેક્ષમાં સ્ટાર ચાલતું હોવાની માહિતીને આધારે એલિસબ્રિજ પોલીસે એની તપાસ કરી હતી.

જેમાં કોમ્પ્લેક્સના પહેલા માળે લેમન આયુર્વેદિક સ્પા ચાલતું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસે મૂળ પશ્ચિમ બંગાળની અને વેજલપુરમાં સાઈબાબા સોસાયટીમાં રહેતી પૂજા નિર્મલ કુમાર શાહા(મખિજા) ની ધરપકડ કરી હતી. આમ કોઈપણ જાતની મંજૂરી વગર દુકાન ચાલુ રાખી ગ્રાહકોને એકઠા કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે ગુનો નોંધ્યો હતો.

(5:38 pm IST)