Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મોડાસાના કુડોલ ગામમાં LPG સિલિન્ડરમાં લીકેજથી આગ : પરિવારના 5 લોકો દાઝ્યા

તમામ ઇજાગ્રસ્તોને મોડાસા સારવાર માટે ખસેડવામાં આવ્યા

અરવલ્લીના મોડાસા તાલુકાના કુડોલ ગામમાં એલપીજી સિલિન્ડરમાં લીકેજથી આગ લાગવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં 5 લોકો દાઝ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર હતો.

અરવલ્લીજિલ્લાના મોડાસાના કુડોલ ગામમાં આ ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના 5 લોકો દાઝ્યા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોને મોડાસા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(1:35 pm IST)