Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

બનાસકાંઠામાં કતલખાના સહીત માંસના વેચાણ પટ તાત્કાલિક પ્રતિબંધ મુકવાનો જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

બનાસકાંઠા: જિલ્લા મેજિસ્ટ્રેટ સંદિપ સાગલેએ જિલ્લામાં કતલખાના તાત્કાલિક બંધ કરવા અને માંસના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ જાહેર સ્થળોએ ખાણીપીણીની તમામ લારીઓસ્ટોલ તથા પાનમસાલાસીગારેટબીડીના ગલ્લાઓઠંડાપીમાસોડાશેરડીરસ અને જ્યુસ સેન્ટરોચાની કીટલીઓરેસ્ટોરન્ટભોજનાલયમીઠાઈફરસાણની દુકાન સદંતર બંધ રાખવા ફરમાન કર્યું છે અને હોટલરેસ્ટોરન્ટડાઈનિંગની સુવિધા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અહીં માત્ર પાર્સલ અને હોમ ડિલીવરી સેવા ચાલુ શકાશે અને જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભાસરઘસસંમેલનમેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં ંલોકોએ હાજર ન રહેવા અપીલ કરાઈ છે.

(5:24 pm IST)