Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં સ્વૈચ્છિક ફાળો નોંધાવો

કોરોના વાયરસની બિમારી સામે લડવા માટે નાગરીકો સેવાભાવી સંગઠનો મુખ્યમંત્રી રાહતનિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો નોંધાવી શકશે

 જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરો પણ ચેક સ્વીકારશે

CMRF BANK DETAILS

A/C NAME : CHIEF MINISTER’S

RELIF FUND.

A/C NO. 10354901554

SAVING BANK ACCOUNT

SBI, NSC BRANCH (08434)

IFSC : SBIN0008434

(3:22 pm IST)