Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ભરૂચના જંબુસરના વાતાવરણમાં પલટો : વાદળછાયા માહોલ બાદ કમોસમી વરસાદી ઝાપટા: ખેડૂતોમાં ચિંતા

ભરૂચ : રાજ્યના વાતાવરણમાં પલટાની સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભરૂચના જંબુસરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. કોરોનાની દહેશત વચ્ચે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો

(12:59 pm IST)