Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ભાજપના ધારાસભ્યો તેમના પગારમાંથી મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપે : જીતુ વાઘાણી

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોરોનાના પગલે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં અનુદાન એકત્રિત કરાશે : ભાજપના ધારાસભ્યો તેમના પગારમાંથી એક - એક લાખનું અનુદાન આપે : રાજયના સાંસદોને પણ તંત્રની મદદ કરવા અપીલ કરાઈ છે

(12:11 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસ સામે ઝઝૂમવા રાજકીય આગેવાનોએ ઝોળી ખુલ્લી મૂકી દીધી : બીજેપી ,કોંગ્રેસ,બીએસપી ,સપા ,અપના દળ ,તથા ,અપક્ષ ,સહીત 38 નેતાઓએ 5 લાખથી 1 કરોડ રૂપિયા આપ્યા access_time 7:16 pm IST

  • વિરોધપક્ષના નેતા પરેશ ધાનાનીની કોરોના મુદ્દે અપીલ : કોંગ્રેસી ધારાસભ્યોને ગ્રાન્ટમાંથી ૧૦ લાખની ફાળવણી કરવા અપીલ : પ્રત્યેક કોંગ્રેસી ધારાસભ્ય આ ગ્રાન્ટમાંથી તેના વિસ્તારમાં મેડિકલ સુવિધા કરાવે ઉપલબ્ધ access_time 4:37 pm IST

  • કાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપર હુમલાની ઘટના દુઃખદ : વડાપ્રધાન શ્રી મોદીએ વારાણસીમાં વિડિઓ કોન્ફરન્સ દરમિયાન સંવેદના પ્રગટ કરી : અફઘાનિસ્તાનમાં વસતા હિન્દૂ ,શીખ ,તથા લઘુમતી પરિવારને મદદ કરવા ભારત તત્પર હોવાનું જણાવ્યું access_time 8:34 pm IST