Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ભરતી કૌભાંડ મામલે કોંગ્રેસ વિદ્યાર્થીઓની વ્હારે : મોબાઈલ નંબર જાહેર : હક્ક માટે કરો મિસકોલ

યુવાનો પર થતા અત્યાચાર સામે કોંગ્રેસ પક્ષ સાથે રહીને સમર્થન આપશે

 

અમદાવાદ : કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બિન સચિવાલય ભરતી કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે અને તે નંબર પર મીસસ્કોલ કરો જેથી યુવાનો પર થતા અત્યાચાર સામે કોંગ્રેસ પક્ષ સાથે રહીને સમર્થન આપશે. જે ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે તેને રોકવા માટે કોગ્રેસ હંમેશા વિદ્યાર્થી સાથે જોવા મળશે અને સમગ્ર ગુજરાતના યુવાનના હક માટે મિસ્સકોલ યોજનામાં જોડાઈએ અને આગામી સમયમાં ગુજરાતના તમામ યુવાન વિધાન સભા અને સચિવાલય મુખ્ય મંત્રી તેમજ જવાબદાર તંત્ર ને જવાબ માગ્યે તેવી ચમકી આપી છે. મિસ્કોલનંબર છે 07941050774.

(11:27 pm IST)