Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

હિંમતનગરના બળવંતપુરામાં અજાણ્યા શખ્સોએ ડુપ્લીકેટ ચાવી બનાવી ઘરનો દરવાજો ખોલી 3.62 લાખની મતાની ઉઠાંતરી કરી

હિંમતનગર: શહેરના બળવંતપુરા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં શનિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ મકાનના મુખ્ય બારણાની ડુપ્લીકેટ ચાવી બનાવીને ઘરનું બારણુ ખોલી અંદર પ્રવેશી સોનાચાંદીના દાગીના તથા રોકડ અને વિદેશી નાણું મળી અંદાજે રૃા.૩.૬૨ લાખની મતાની ચોરી કરી લઈ જતા તે અંગે ઘરમાલિકે અજાણ્યા શખ્સો વિરૃધ્ધ રવિવારે હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. 

આ અંગે બળવંતપુરા વિસ્તારમાં આવેલ સુમનદિપ સોસાયટીમાં રહેતા આનંદસિંહ વનવીરસિંહ ભાટીએ નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ શનિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ મહેશ્વરીબાના મકાનના મુખ્ય દરવાજાના તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી અજાણ્યા શખ્સોએ મકાનમાં પ્રવેશ કરી અંદાજે રૃા.૩.૪૦ લાખના ૧૭ તોલા સોનાના દાગી

(6:10 pm IST)
  • કૃષ્ણ -અર્જુન વાળા રજનીકાંતના નિવેદનથી તામિલનાડુ કોંગ્રેસને આંચકો ;કહ્યું ફરીથી વાંચે મહાભારત : તામિલનાડુ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કે,એસ,અલ્લગીરીએ કહ્યું કે રજનીકાંતની આવી પ્રતિક્રિયાથી આશા નહોતી આ પ્રકારના નિવેદનથી હેરાન થયા છું ;સાઉથના સુપર સ્ટાર અને રાજનીતિમાં પ્રવેશેલા રજનીકાંતે કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવતા પીએમ મોદીને કૃષ્ણ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની તુલના અર્જુન સાથે કરી હતી access_time 12:56 am IST

  • શેરબજારમાં બપોરે ભારે વેચવાલીઃ ૬૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુઃ નીફટી ૧૯૦ પોઇન્ટ ડાઉન access_time 4:08 pm IST

  • નિતિન ગડકરી સાથેના વિમાનને રન-વે ઉપરથી પાછું વાળ્યું: નાગપુરથી દિલ્હી જતી ઇન્ડિગો ૬ઇ ૬૩૬ નંબરની ફલાઇટ નાગપુરના રન-વે ઉપરથી પાછી વાળી લેવામાં આવેલ હતી. કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાયાનું કહેવાય છે. આ ફલાઇટમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી સહિત તમામ મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવેલ access_time 11:23 am IST