Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મોડીરાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા;કાળા ડિબાંગ વાદળાં

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે અમદાવાદ શહેર પણ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલુ જોવા મળી રહ્યુ છે.અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે શહેરમાં કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે.

   ગત મોડી રાતે પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા.અને આજે દિવસભર અમદાવાદમાં આકાશ કાળા ડિબાંગ બાદળોથી ઘેરાયેલુ જોવા મળશે તેમ મનાય છે.

(10:01 am IST)