Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

આધુનિક યુગમાં રક્ષાબંધનમાં ટેક્નોલોજીનો ઉપયોગ ઓનલાઇન ખરીદી અને વીડિયો કોલિંગથી પસંદગી

અમદાવાદ : આધુનિક ટેક્નોલોજીના યુગમાં મોટા ભાગના કામોમાં ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે  ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે.ત્યારે હવે રક્ષાબંધનમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.ઓનલાઇન રાખડી મંગાવવામાં આવી રહી છે.વીડિયો કોલીંગ કરીને રાખડી પસંદ કરવામાં આવી રહી છે.

રાખડીને લઇને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બજારોમાં રાખડી ખરીદવા માટે બહેનો ઉમટી પડી છે.રાખડીની બજારો ફૂલેફાલે છે.

ભાવનગર, રાજકોટ, બરોડા અને મુંબઈથી રાખડીઓ મંગાવવામાં આવી છે.

(12:27 am IST)
  • કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વધુ એક ચાલ : ટીવી ચેનલો પર વિશેષ કાર્યક્રમોનું પ્રસારણ નહીં થાય : પાકિસ્તાની ચેનલો પર પ્રસારિત થતા ઇદના વિશેષ કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકયો access_time 3:57 pm IST

  • રાજકોટ મ્યુ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડનો પ્રારંભઃ પ્રિ-મોન્સુન કામગીરી પ્રશ્ને તડાપીટ: ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરો દ્વારા કુલ ૬૩ પ્રશ્નો રજૂઃ પ્રથમ ભાજપનાં મનીષ રાડીયાનાં પ્રશ્નથી ચર્ચા શરૂ: મવડી બ્રિજ, સાધુ વાસવાણી રોડની લાયબ્રેરીનાં નામકરણ સહિતની ૮ દરખાસ્તો અંગે નિર્ણય access_time 11:21 am IST

  • વડોદરા જવાનો માર્ગ ખુલી ગયો : સૌરાષ્ટ્રના વડોદરા જતા પ્રવાસીઓ માટે બગોદરાથી વટામણ ચોકડી તારાપુર ચોકડી થઇને જતો રસ્તો આજે ખુલી ગયો છે. સાબરમતી પુલ પરથી તારાપુર તરફ જવાય છે. જો કે આ રસ્તો આગળ ખરાબ હોવાનું અને બગોદરાથી થોડે આગળ ખેડા તરફના રસ્તે વડોદરા જવુ વધુ સુગમતા ભર્યું હોવાનું જાણકારો કહે છે. access_time 3:40 pm IST