Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

છોટાઉદેપુર :MP પોલીસ લખેલી બોલેરો જીપ અને કાર વચ્ચે અકસ્માત:એક મહિલા સહીત બેના મોત

સ્વિફ્ટ કારમાં સવાર એક મહિલા અને પુરુષનું ઘટના સ્થળે મોત: એક મહિલા ગંભીર

 

 છોટાઉદેપુરના પૂનિયાવાંટ પાસે સ્વિફ્ટકાર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર એક મહિલા અને પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કારમાં સવાર અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કારમાં સવાર ત્રણેય છોટા ઉદેપુરના વતની હતી. કાર મધ્ય પ્રદેશ પાર્સિંગની હતી અને પોલીસ લખેલી હતી.

 

(12:55 am IST)