Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ડીસામાં વહેલી સવારે ચીલઝડપ :ગળામાંથી ત્રણ તોલાનો સોનાનો ચેન ખેંચીને ગઠિયો નાશી છૂટ્યો

ડીસાની આદિનાથ સોસાયટીમાં રહેતા અશોક જેઠમલ શાહ દેરાસરમાં આજે વહેલી સવારે પૂજા કરવા જતા હતા ત્યારે પાછળથી આવી તેમના ગળામાંથી સોનાનો 3 તોલાનો દોરો ખેંચી કોઈ ગઠિયો ફરાર થઇ ગયો હતો.

 વહેલી સવારમાં બનેલી ચેન સ્નેચિંગની ઘટનાથી સોસાયટીના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો

(11:39 am IST)