Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ગુજરાત વિધાનસભાની ચારેય બેઠકો માટે ૨૩ એપ્રિલે મતદાન

ગાંધીનગર : સૌરાષ્‍ટ્રના માણાવદર, ધ્રાંગધ્રા, તાલાળા અને  ઉંઝા વિધાનસભાની પેટા ચુટણીઓ હવે ગુજરાતની લોકસભાની ચુંટણીઓ સાથે  યોજાશે. આ ચારેય બેઠકો માટે ૨૩ એપ્રિેલે મતદાન થશે  એવી સતાવાર જાહેરાત થઇ છે.

(4:12 pm IST)