Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ગાંધીનગરના દહેગામ પંથકમાં ધીમીધારે વરસાદ

રખિયાલ, સામેત્રી અને ખાનપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ગાજવીજ વરસાદ

 

ગાંધીનગરના દહેગામ પંથકમાં ગાજવીજ અને પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.તો આજુબાજુના રખિયાલ, સામેત્રી અને ખાનપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ થયો હતો.

(12:35 am IST)