Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

બોડેલીના માંકણી ગામે ડેપ્યુટી સરપંચની કાર ઉપર પીપળાનું ઝાડ તૂટી પડ્યું

બોડેલી તાલુકાના માંકણી ગામે ડેપ્યુટી સરપંચના આંગણામાં મુકેલી કાર પર વર્ષો જૂના પીંપળાનું ઝાડ પડ્યુ હતુ. કારના આગળના ભાગે ઝાડ પડતા એન્જિનના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ધીમી ધારે ધીરે મેઘ મહેર થતા ધરતીપુત્રો સહિત લોકોમાં આનંદ વ્યાપી ગયો હતો.

(12:30 am IST)