Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સુરત-ગોવા-સુરત ફ્લાઈટનું ઈન્ડિગો એરલાઇન્સે બુકીંગ કર્યું શરુ

 

સુરત : ઈન્ડિગો એરલાઈન્સે સુરત-ગોવા સુરત ફ્લાઈટનું બુકીંગ શરૂ કર્યું છે સુરત ગોવા સુરતના રૂટ માટે બુકિંગ શરૂ થયું છે આગામી 16મી ઓગસ્ટથી ફ્લાઇટ શરૂ થશે જે સુરતથી સાંજે 6:20 ગોવા માટે ઉપડશે અને સાંજે 7:45 વાગ્યે ગોવા પહોંચશે જયારે ગોવાથી 8:15 વાગ્યે સુરત આવવા રવાના થશે અને રાત્રે 9:40 વાગ્યે ગોવાથી સુરત પહોંચશે

(11:47 pm IST)